અમદાવાદના નારણપુરામાં બાઈક આવેલા શખ્સોએ મહિલા પર એસિડ ફેંક્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના નારણપુરામાં બાઈક આવેલા શખ્સોએ મહિલા પર એસિડ ફેંક્યું. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝીલોસ્કી સાથે કરશે વાતચીત. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો. રાજ્યમાં ફરીવાર માવઠાની કરાઈ આગહી. ખેડૂતોમાં જોવા મળી ચિંતા. રાજ્યમાં ઉંચકાયો ગરમીનો પારો, 12 શહેરમાં નોંધાયું 35 ડિગ્રીથી વધુનું તાપમાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram