ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, જુઓ વીડિયો

Continues below advertisement
ટેક્સ રિટર્ન દાખલ કરવાની તારીખ એક મહિનો લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલયે કહ્યું કે, વ્યક્તિગત કરાદાતાઓ માટે નાણાકીય વર્ષ 2019-20ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદા એક મહિનો વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે. સરકારે આ પહેલા મે મહિનામાં કરદાતાને રાહત આપતા નાણાકીય વર્ષ 2019-20માં આઈટીઆર ભરવાની સમય મર્યાદા 31 જુલાઈથી વધારી 30 નવેમ્બર કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram