વેક્સિનેશન મામલે ભારતે બનાવ્યો નવો રેકોર્ડ, કેન્દ્રિય સ્વસ્થ્ય મંત્રીએ આપી માહિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 11:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે હવે વેક્સિનેશન અંગે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતે રસીકરણ અભિયાન દરમિયાન નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં 24 કલાકમાં 1 કરોડ જેટલા લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રિય સ્વસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી.