કોવિડ સામે ભારતને વધુ એકવાર મળી સિદ્ધિ, એક સાથે 2 વેક્સીન-1 દવાને મંજૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોવિડ સામે ભારતને વધુ એકવાર મળી સિદ્ધિ. એક સાથે 2 વેક્સીન અને 1 દવાને અપાઈ મંજૂરી. અમરેલીના ઝાફરાબાદમાં યુવા ભાજપના મહામંત્રી ડૉ.નરેશ દેસાઈએ ગાઈડ લાઈનના ઉડાવ્યા લીરેલીરા. દેશમાં 24 કલાકમાં 6 હજાર જેટલા કોરોના કેસ નોંધાયા. મહેસાણાની રૂપેણ નદીમાં છોડાયું પાણી. ખેડૂતો થયા ખુશ. વાતાવરણમાં પલટો આવ્યો બાદ મોરબીમાં વરસાદ પડ્યો. કોર્બકવેક્સ વેક્સીન સ્વદેશની ત્રીજી રસી.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Gujarat Gujarat News ABP News Corona State Vaccine Manzoor ABP Live Kovid ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Dawa Asmita Gujarati News ABP News