1 ફેબ્રુઆરીથી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અંતર્ગતના તબીબોની હડતાળની ચીમકી
Continues below advertisement
1 ફેબ્રુઆરીથી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અંતર્ગતના તબીબોએ હડતાળની ચીમકી આપી હતી. એક ફેબ્રુઆરીથી આઇએમએના તબીબો ભૂખ હડતાળ પર ઉતરશે
Continues below advertisement