‘ઈન્જેક્શન ફાયદા નહીં કરેગા, યે આલ્કોહોલ ફાયદા કરેગી... મુઝે દવાઓ સે અસર નહીં હોગા, પેગ સે અસર હોગા’
Continues below advertisement
દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ શરાબની દુકાનો બહાર લોકોએ લાઈનો લગાવી હતી. દિલ્હીના ગોલ માર્કેટ, ખાન માર્કેટ સહિત અનેક જગ્યાએ આવેલી શરાબની દુકાનો આગળ લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને દારૂ ખરીદવા લાઈનો લગાવી હતી. ત્યારે દારુ ખરીદવા આવેલી એક મહિલાએ કહ્યું ,‘ઈન્જેક્શન ફાયદા નહીં કરેગા, યે આલ્કોહોલ ફાયદા કરેગી... મુઝે દવાઓ સે અસર નહીં હોગા, પેગ સે અસર હોગા’
Continues below advertisement