સાઉથ આફ્રિકાનો આ ખેલાડી IPL ના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

Continues below advertisement
આઈપીએલની 14મી સીઝન માટે ઓકશન થઇ રહ્યું છે. સાઉથ આફ્રિકાનો ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. રાજસ્થાન રોયલ્સે ક્રિસ મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો  હતો.  અગાઉ સૌથી મોંઘા ખેલાડીનો તાજ યુવરાજસિંહના નામે હતો. વર્ષ 2015માં દિલ્હીની ટીમે યુવરાજસિંહને 16 કરોડમાં ખરીદ્યો હતો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram