Jammu and Kashmir terror attack: જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલો, 5 જવાન શહીદ
હરેશ કણઝરીયા
Updated at:
09 Jul 2024 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં 5 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. ભારતીય સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવ્યું છે.