તમિલનાડુના આ ગામના લોકો અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસના જીતની જોઇ રહ્યા છે રાહ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઇડન અને કમલા હૈરિસની જોડી જીત તરફ આગળ વધી રહી છે. કમલા હૈરિસની જીતની રાહ અમેરિકન લોકોની સાથે તમિલનાડુના થુલાસેન્દ્રપુરમ ગામના લોકો પણ જોઇ રહ્યા છે. વાસ્તવમાં કમલા હૈરિસની માતાનો સંબંધ થુલાસેન્દ્રપુરમ સાથે છે. અહી લોકો નારા લખીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. સ્થાનિક ગ્રામીણો રંગોળી પૂરીને કમલા હૈરિસને જીતની શુભકામના પાઠવી રહ્યા છે.