મોદી કેસરી વસ્ત્રોમાં ચાલીને કેડ સમાણાં ગંગાનાં પાણીમાં ગયા, નદીમાં લગાવી ડૂબકી, સૂર્યદેવને આપ્યો અર્ઘ્ય.....જુઓ વીડિયો
gujarati.abplive.com
Updated at:
13 Dec 2021 01:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી કેસરી વસ્ત્રોમાં ચાલીને કેડ સમાણાં ગંગાનાં પાણીમાં ગયા, નદીમાં લગાવી ડૂબકી, સૂર્યદેવને આપ્યો અર્ઘ્ય.....જુઓ વીડિયો --
પીએમ મોદીએ અહીં ડુબકી લગાવીને ગંગા જળ એક કળશમાં પણ ભર્યુ, આ જળકળશ કાશી વિશ્વનાથના જળાભિષેક કરવામાં ઉપયોગ કરાશે