Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર, યુપીમાં કોંગ્રેસ કેટલી બેઠકો પર લડશે ચૂંટણી?
Continues below advertisement
Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈ યુપીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. યુપીમાં કોંગ્રેસ 11 બેઠકો પર ચૂંટણી લડશે.
Continues below advertisement