મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના નામ પર રાજકીય ઘમાસાણ, ભાજપ અને શિવસેના વચ્ચે વાકયુદ્ધ શરુ થયું, જુઓ વીડિયો

Continues below advertisement

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના નામ પર રાજકીય ઘમાસાણ સર્જાયું છે. સાંસદ નવનીત કૌર રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની પોલીસ ધરપકડ બાદ ભાજપ અને શિવસેના વચ્ચે વાકયુદ્ધ શરુ થયું છે. નવનીત કૌર રાણા અને રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી પર જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કર્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram