મહારાષ્ટ્રઃ વધતા સંક્રમણ વચ્ચે સરકારે શાળાઓ અંગે શું કર્યો નિર્ણય?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કોરોનાનું સંક્રમણ વધતા મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અહીંયા ધોરણ -1થી 8ની શાળાઓ બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. અહીંયા શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram