મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ સુપ્રિયા સુલેએ વૉટ્સએપમાં શું રાખ્યું સ્ટેટ્સ ? જાણીને ચોંકી જશો
Continues below advertisement
મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાગ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે પાર્ટી અને પરિવારમાં ભાગલા પડી ગયા છે. તેમણે પોતાના વૉટ્સએપ સ્ટેટ્સમાં આ વાત કહી હતી. જણાવી દઈએ કે શનિવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજિત પવારે ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લીધા હતા.
Continues below advertisement
Tags :
Devendra Fadnavish Supriya Sule Maharashtra Government Maharashtra New CM Maharashtra Crisis Maharashtra Government Formation Shivsena NCP And Congress Maharashtra Politics Maharashtra Chief Minister Maharashtra Latest News Amit Shah