Maharastra: જલગાંવમાં ગમખ્વાર અક્માત, ટ્રક પલટી જતાં 16 લોકોનાં મોત

Continues below advertisement
મહારાષ્ટ્રના જલગાંવમાં ગઈ કાલે મોડી રાતે દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. ટ્રક પલટતી  જતાં 16 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram