Cabinet Meeting | વડાપ્રધાન મોદીની આગેવાનીમાં મળી કેબિનેટ બેઠક, છેલ્લી બેઠક હોવાની સંભાવના
Continues below advertisement
Cabinet Meeting | વડાપ્રધાન મોદીની આગેવાનીમાં આજે સુષ્મા ભવન ખાતે કેબિનેટ બેઠક મળી હતી. હવે ગણતરીના દિવસોમાં ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણી જાહેર કરી શકે છે, ત્યારે આ મોદી સરકારીની છેલ્લી કેબિનેટ બેઠક હોવાની સંભાવના છે. આજે સવારે 10 વાગ્યાથી સાંજ સુધી આ બેઠક ચાલી હતી.
Continues below advertisement