Farmers Protest:સરકાર અને ખેડૂતો વચ્ચેની બીજી બેઠકમાં પણ કોઇ ન આવ્ચું પરિણામ
Continues below advertisement
ખેડૂત પાવર સામે સરકાર ફેઈલ થઇ ગઇ છે. સતત બીજા દિવસે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. હવે શનિવારના રોજ ફરી સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે. સૂત્રોના મતે ખેડૂત પ્રતિનિધિઓએ MSP પર ગેરંટી માટે કાયદો બનાવવાની માંગ કરી હતી.
Continues below advertisement