ઈંધણના ભાવ, ઈ-વે બિલ, GSTના વિરોધમાં દેશભરમાં આજે કરોડ વેપારીઓ હડતાળ પર
Continues below advertisement
ખેડૂત આંદોલન વચ્ચે વેપારીઓ પણ આંદોલનના મૂડમાં છે. ઇંધણના ભાવ, ઇ-વે બિલ, જીએસટીના વિરોધમાં આજે 8 કરોડ વેપારીઓની હડતાળ પર છે. વેપારીઓની સાથે ટ્રાન્સપોર્ટરો પણ હડતાળમાં જોડાશે અને સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ચક્કાજામ કરશે. દેશના નાના મોટા 40,000 સંગઠનો હડતાળમાં જોડાવાનો દાવો : 1500 સ્થળોએ ધરણાની યોજના
Continues below advertisement