ગૃહમંત્રાલયે ZOOM વીડિયો કોન્ફરન્સિંગ એપને ગણાવ્યું અસુરક્ષિત પ્લેટફોર્મ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના વાયરસની મહામારીના કારણે અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ ની સલાહ આપી રહી છે. એવામાં કંપનીઓ પોતાના અધિકારીઓ સાથે મીટિંગ વીડિયો એપ ZOOM દ્વારા કરી રહી છે. હવે આ એપને લઈ ગૃહમંત્રાલયે કહ્યું કે તેનાથી પ્રાઈવેસીનો ખતરો છે. વીડિયો કોલિંગ માટે આ એપનો ઉપયોગ સુરક્ષિત નથી. આ એપનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
Continues below advertisement