મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે MNS ચીફ રાજ ઠાકરે ઔરંગાબાદમાં શક્તિ પ્રદર્શન, જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે MNS ચીફ રાજ ઠાકરે ઔરંગાબાદમાં શક્તિ પ્રદર્શન કરી રેલી કરી હતી. મોટી સંખ્યામાં લોકો તેમની જનસભામાં ઉમટી પડ્યા હતા. આ રેલીમાં રાજ ઠાકરેએ પોતાના સમર્થકોને કહ્યું કે, તમારા તમામ લોકોના આશીર્વાદની જરૂર છે. તેમના સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું કે, હું આજે ઘણા મુદ્દાઓ પર વાત કરીશ. તેમના સંબોધનમાં, ઠાકરેએ મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો અને શરદ પવાર પર ઉગ્ર નિશાન સાધ્યું.
Continues below advertisement