દેશભરમાં વિવિધ એરલાઈન્સ સામે જુલાઈ મહિનામાં નોંધાઈ 300થી વધુ ફરિયાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દેશભરમાં વિવિધ એરલાઈન્સ(airlines) સામે જુલાઈ મહિનામાં 300થી વધુ ફરિયાદ(complaints) થઈ છે. વિવિધ એરલાઈન્સની સુવિધા અને કર્મચારીઓની વર્ણતૂક સામે 327 ફરિયાદ પેસેન્જર્સે કરી છે. સૌથી વધુ 42 ટકા ફરિયાદ રિફંડ ન મળવાની હતી.
Continues below advertisement
Tags :
Airlines World News Complaint Facility Refund Passenger World News Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content