યુક્રેનના ખારકીવમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ફસાચા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યુક્રેનના ખારકીવમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ફસાચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન-રશિયા મુદ્દે યોજી મહત્વની બેઠક. ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ લાવવા પર મુકાયો ભાર. યુક્રેનના પાડોશી દેશો સાથે સંબંધ વધારવા માટે પણ કરાઈ ચર્ચા. નાટો દેશોને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આપી ધમકી. રશિયા વિરુદ્ધ લવાશે પ્રસ્તાવ. યુક્રેનની રાજધાની કીવમાં રશિયાનો હુમલો હજારોની સંખ્યામાં લોકોએ ગુમાવ્યા જીવ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram