મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસઃ જામીન પર મુક્ત આર્યન ખાન પહોંચ્યો NCB ઓફિસ ખાતે

Continues below advertisement

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં જામીન પર મુક્ત આર્યન ખાન NCB ઓફિસ ખાતે પહોંચ્યો છે.દર શુક્રવારે NCB ઓફિસમાં હાજર થવાની શરતે આર્યનને જામીન મળ્યા છે. શાહરુખ ખાનના બોડી ગાર્ડ સાથે હાજરી આપવા માટે પહોંચ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram