મુંબઈમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ શરૂ છે. ચારે તરફ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.