Mumbai:વેક્સિનની અછતને કારણે વેક્સિનેશનની કામગીરી આજે રહેશે બંધ,જુઓ વીડિયો
Continues below advertisement
વેક્સિન(vaccines)ની અછતને કારણે આજે મુંબઈ(Mumbai)માં કામગીરી બંધ રહેશે. વેક્સિનેશન બંધ હોવાની જાણ ન હોવાથી કેટલાક સ્થળો પર લાંબી લાઈનો લાગી છે. અહીંયાના ગોરેગાવ નેસ્કો સેન્ટર પર વેક્સિન લેવા નાગરિકો લાઈન લગાવી છે.
Continues below advertisement
Tags :
Mumbai Closed Shortage Vaccinations ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV