મહિલા સંમેલનમાં નરેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે કોંગ્રેસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહિલા સંમેલનમાં નરેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે કોંગ્રેસ. અમદાવાદની ગીતા હાઈ સ્કૂલનો દાવો, 45 જેટલા વિદ્યાર્થીઓના નથી લીધા બાયોમેટ્રિક. યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે NATO દેશ ઝપલાવશે, યુક્રેનને કરશે મદદ. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો. રશિયાએ હુમલો તેજ કરતા યુક્રેનમાંથી લોકોની હિજરત યથાવત. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝીલોસ્કી સાથે કરશે વાતચીત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram