સમાચાર શતક: અજિત પટેલના કુંવરજી બાવાળિયા પર આરોપ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2021 06:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રીપદ મેળવવા માટે કુંવરજી બાવાળિયા (Kunwarji Bawaliya) ભાજપમાં જોડાયા હતા. અજિત પટેલે (Ajit Patel) લગાવ્યો આરોપ. રાજસ્થાનના (Rajasthan) બારાં (Bara) જિલ્લામાં પૂરના કારણે હાલાકી. ભીખુભાઈ દલસાનીયા મામલે અમિત ચાવડાનું નિવેદન આવ્યું સામે.