સમાચાર શતક: વિધાનસભામાં રજુ થશે કેગનો અહેવાલ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગર વિધાન સભામાં આજે રજુ થશે કેગનો અહેવાલ, કોરોનાના કારણે કેગનો અહેવાલ નહોતો થઇ શક્યો હતો રજુ. પેરામૅડિકલના કોર્સમાં પ્રવેશ માટે 50 હજારથી વધુનું રજીસ્ટ્રેશન. આઇઆઇએમ-એમાંથી 119નું કરાયું પ્લેસ્ટમેન્ટ
Continues below advertisement