સમાચાર શતક: સૌરાષ્ટ્રમાં મેઘ મહેર, ભાદર-1 ડેમ 99 ટકા કરતા વધુ ભરાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2021 01:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રમાં મેઘ મહેર, ભાદર-1 ડેમ 99 ટકા કરતા વધુ ભરાયો. જળ સંકટની સમસ્યા દૂર થઇ. ડીસામાં વીજળી પડતા એકનું મોત, ખેતરમાં ખેડુત પર વીજળી પડી. 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે આગાહી કરી.