સમાચાર શતક: પોલીસ ગ્રેડ પેની માંગને વ્યાજબી ગણાવતા ધારાસભ્ય કિરીટ પટેલનો સીએમને પત્ર

Continues below advertisement

પોલીસ ગ્રેડ પેની માંગને વ્યાજબી ગણાવી ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. વિશેષ સુરક્ષા વિના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાનો સાથે નૈશેરામાં દિવાળીની ઉજવણી કરી. કેન્દ્ર સરકારે એકસાઇઝ ડ્યુટી ઓછી કરતા કોંગ્રેસે કર્યા પ્રહાર. કહ્યું મોદીજીના જુમલા નહિ ચાલે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram