સમાચાર શતક: રાંધણ ગેસના ભાવમાં વધારો કરતા લોકો પરેશાન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક ફટકો. રાંધણ ગેસના ભાવમાં પણ કરાયો વધારો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો. જનતા પર મોંઘવારીનો માર. મહાયુદ્ધના કારણે ક્રૂડ ઓઇલમાં ભાવ વધ્યા. સોના ચાંદીના ભાવમાં ફરી વધારો કરાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram