સમાચાર શતક:24 કલાકમાં 166 તાલુકામાં વરસાદ, છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jul 2021 12:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 24 કલાકમાં 166 તાલુકાઓમાં વરસાદ (Rain) વરસ્યો. ગોંડલમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખબક્યો. છોટાઉદેપુરમાં (Chhotaudepur) ધોધમાર વરસાદ વરસ્યો. આજે અમદાવાદમાં પડી શકે છે વરસાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેડિયો પર મન કી બાત. પાટણમાં (Patan) શિક્ષકોની બદલીની કાર્યવાહીમાં ગેરરીતિ સામે આવી. નિયમોનું ભંગ કરતાં પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ શિક્ષકોની બદલી કરી રદ્દ.