સમાચાર શતક:રાજ્યમાં “મમતા દિવસ” હોવાથી દર બુધવારે-રવિવારે વેક્સિનેશન બંધ, DYCMએ આપી માહિતી

Continues below advertisement

રાજ્યમાં હવે દર બુધવારે અને રવિવારે વેક્સિનેશન (Vaccination) બંધ રહેશે. “મમતા દિવસ”ના ("Mamata Day") કારણે રસીકરણ બંધ રખાશે. DYCM નિતિન પટેલે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્રિય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (Inflation, Allowance) થશે શરૂ, કેન્દ્રિય કેબિનેટમાં નિર્ણય લેવાયો. 3 અઠવાડિયામાં 11 ટકા વધશે મોંઘવારી ભથ્થું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram