ન્યૂઝરૂમ લાઈવઃ ભારતમાં જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિનને મળી મંજૂરી,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ભારતમાં જોનસન એન્ડ જોનસનની કંપનીને વેક્સિનની મંજૂરી મળી ચુકી છે. આ સિંગલ ડોઝ વેક્સિન છે. આરોગ્ય મંત્રી નિતીન પટેલે હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સને બોન્ડની યાદ અપાવી હડતાળ સમેટી લેવા કહ્યું છે. રાજકોટમાં નવા રિંગ રોડનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram