છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ વધારો નહીં
Continues below advertisement
પેટ્રોલ-ડીઝલના ભાવ પર બ્રેક લાગી છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ ડીઝલનો ભાવ સ્થિર છે. અમદાવાદમાં પેટ્રોલના 88.4 રૂપિયા તો ડીઝલનાં 87.54 રૂપિયાનો ભાવ છે.
Continues below advertisement