મુંબઇના ઘાટકોપરમાં કૂવા પરનો સ્લેબ તૂટતા કાર કૂવામાં ખાબકી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 07:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈનું ઘાટકોપરની રામનિવાસ સોસાયટીમાં કૂવા પરનો સ્લેબ પડતા કાર કૂવામાં ખાબકી હતી. પોલીસે સત્તાવાર કહ્યું કે રામનિવાસ સોસાયટીમાં કૂવો હતો જ્યાં વર્ષો પહેલા લોકોએ સ્લેબ બાંધી દીધો હતો અને સ્થાનિકો તેનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરતા હતાં. ત્યારે મુંબઈમાં સતત વરસાદના કારણે સ્લેબ નબળો પડી ગયો હતો અને તૂટી પડ્યો હતો.જ્યાં પાર્ક કરેલી કાર આખી કૂવામાં ખાબકી પડી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.