PM મોદીએ ઊર્જા અને કોલસા મંત્રી સાથે કરી બેઠક, શું કરાઈ ચર્ચા?

Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જા અને કોલસા મંત્રી સાથે બેઠક કરી છે. બન્ને મંત્રીઓએ કોલસાની આપૂર્તિની હાલની સ્થિતિ અંગે PMને માહિતી આપી છે. એક અઠવાડિયામાં સ્થિતિ સુધરે તેવી આશા રખાઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram