PM મોદીએ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો
Continues below advertisement
PM મોદીએ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કર્યું હતું. ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે.
Continues below advertisement