PM મોદીએ ગુરુપૂર્ણિમાની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 11:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુપૂર્ણિમાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ પૂર્ણતા છે. જ્યારે બુદ્ધ બોલે છે ત્યારે જ્ઞાન સંસ્કારના કલ્યાણનો પર્યાય બની જાય છે. આજે આખી દુનિયા ભગવાન બુદ્ધની અનુયાયી છે.