અડવાણીનો હાથ પકડી વડાપ્રધાન મોદીએ કાપી બર્થ-ડે કેક, જુઓ વીડિયો
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાન પર પહોંચી તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ અડવાણીના પગે પડી આશિર્વાદ લીધા હતા. વડાપ્રધાનની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ અડવાણીનો હાથ પકડીને કેક કાપી અડવાણીના જન્મદિવસની ઉજવણી કરી હતી. આજે અડવાણીનો 93મો જન્મદિવસ છે.
Continues below advertisement