USથી આવેલા મોદીને આવકારવા નડ્ડા સહિત ભાજપના ક્યા દિગ્ગજ એરપોર્ટ બહાર લાઈનમાં ઉભા રહ્યા, મોદીએ શું કર્યું ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2021 12:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન મોદી ચાર દિવસના અમેરિકાના પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા હતા. વડાપ્રધાન મોદી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યા એ સાથે ભાજપના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષના આદેશ ગુપ્તા, રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ, ભાજપ નેતા ડોક્ટર હર્ષવર્ધન, દિલ્હીના સાંસદો સહિત તમામ નેતાઓ હાજર રહ્યા હતા.