દેશભરમાં પશુઓની ઓળખ માટે બારકોડ ટેગિંગની તૈયારી, રાજકોટમાં 6.21 લાખ પશુઓને મળશે ઓળખ

Continues below advertisement

દેશભરમાં પશુઓની ઓળખ કરવા માટે બારકોડ ટેગિંગની તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટમાં પશુઓને પણ યુનિક આઇડી નંબર આપવામાં આવશે. જિલ્લામાં 6.21 લાખ પશુઓને ઓળખ મળશે. પૂર, આપત્તિ અને સ્થળાંતર સમયે ડેટા મદદરૂપ થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram