આજે જન્માષ્ટમી નિમિત્તે દેશભરના કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓ પૂર્ણ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2021 08:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે જન્માષ્ટમી (Janmashtami) નિમિત્તે દેશભરના કૃષ્ણ મંદિરોમાં (Krishna temples) તૈયારીઓ પૂર્ણ થઈ છે. ત્યારે કાન્હાને વધાવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરોને સજાવવામાં આવ્યા છે. ભગવાનની મહાઆરતી અને વિવિધ આયોજનો કરાયા છે. (Dwarka) દ્વારકા, શામળાજી, (Shamlaji) ડાકોરમાં (Dakor) અનેરો આનંદ જોવા મળ્યો છે.