પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કિસાન સન્માન નિધીનો નવમો હપ્તો કરાવ્યો જમા, ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા જમા

Continues below advertisement

પ્રધાનમંત્રી (Prime Minister) નરેંદ્ર મોદીએ (Narendra Modi) કિસાન સન્માન નિધીનો (Kisan Sanman Nidhi) નવમો હપ્તો જમા કરાવ્યો હતો. દેશના ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. 9.75 કરોડ પરિવારના ખાતામાં આ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જણાવ્યુ હતું કે,, ખેડૂતોને સારી સુવિધા મળે એજ સરકારનું લક્ષ્ય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram