ફટાફટ: ગુજરાત સહીત મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં વરસાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત સહીત મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં વાતાવરણમાં જોવા મળ્યો પલટો, કમૌસમી વરસાદથી ખેડૂતો બન્યા ચિંતિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન મામલે ભાજપનું પ્રચંડ આયોજન. ભવ્ય રીતે યોજાશે રોડ શો. 4 લાખ લોકો જોડાશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં પોલીસનું બ્રિફિંગ. ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram