Rajasthan CM | ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ કોને મુક્યો હતો?
abp asmita
Updated at:
13 Dec 2023 08:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajasthan CM | ભાજપે રાજસ્થાનમાં પણ સરપ્રાઈઝ આપ્યું છે. અહીંયા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી છે. વસુંધરા રાજેએ જ ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.