ઓનલાઇન લોન આપનાર એપ્લિકેશનની તપાસ માટે RBIએ બનાવી કમિટી, જુઓ વીડિયો
Continues below advertisement
મોબાઇલ એપ્સથી લોન આપ્યા પછી અને ત્યારબાદ છેતરપિંડીના કેસો સામે આવતા RBIએ એક મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક વર્કિંગ કમિટીનું ગઠન કર્યું છે. 6 સભ્યોની વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ આરબીઆઈના ડિપ્ટી ડાયરેક્ટર જ્યંત કુમાર દાસ છે. આ ગ્રુપ ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. સરળતાથી લોન એપ્રુવ કરી ગ્રાહકોમાં લોકપ્રિય બનેલ ઓનલાઈન લોન એપ પર સંકજો કરવા આ નિર્ણય લેવામા આવ્યો છે.
Continues below advertisement