સીટ સાથે બાંધી આખલાની ટ્રેનમાં સવારી, જુઓ આ Viral Video
abp asmita
Updated at:
06 Aug 2022 10:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું તમે ક્યારેય આખલાને ટ્રેનમાં મુસાફરી કરતા જોયો છે? જો નહીં, તો તમે આ વીડિયો જોવો જેમાં આખલો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો ઝારખંડનો છે જ્યાં કેટલાક લોકોએ આખલાને ટ્રેનમાં ચઢાવી દીધો હતો. એક રિપોર્ટ અનુસાર, ઝારખંડના સાહિબગંજથી જમાલપુર (બિહાર) વચ્ચે ચાલતી EMU પેસેન્જર ટ્રેનમાં એક આખલો મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોએ જણાવ્યું કે મિર્ઝા ચોકી રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં 10-12 લોકોએ આખલાને ચઢાવી દીધો હતો અને તેઓએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને આખલાને સાહિબગંજમાં ઉતારી દેવા કહ્યુ હતું.