યુક્રેનમાં કિવ અને ખારકીવ શહેર પર રશિયાનો હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યુક્રેનમાં કિવ અને ખારકીવ શહેર પર રશિયાનો હુમલો. જનતા પર વધુ એક મોંઘવારીનો માર. ખાદ્ય તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો. તો ક્રૂડ ઓઇલ 114 ડોલરને પાર થયો. મહાયુદ્ધની અસર જોવા મળી ભાવ વધારામાં. તો આ તરફ પેટ્રોલ અને ડિઝીલના ભાવમાં થઇ શકે છે વધારો. યુક્રેનમાં અટવાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન "ગંગા" કરાયું વધુ તેજ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram