સમાચાર શતકઃ દેશના 18 રાજ્યોમાં કોરોનાનો નવો વેરીએન્ટ મળ્યો,જુઓ અત્યાર સુધીના મહત્વના સમાચાર
Continues below advertisement
સુરતમાં એક દિવસમાં DCP સહિત 23 કર્મીઓ કોરોના પોઝિટીવ થયા છે. દેશના 18 રાજ્યોમાં કોરોનાનો નવો વેરીએન્ટ મળી આવ્યો છે.IIMમાં પણ વિદ્યાર્થી, પ્રોફેસર અને અન્ય એક સ્ટાફ મળીને કુલ 20 લોકોનામાં સપડાયા છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update